અમારા સિદ્ધાંતો

સ્વાતંત્ર્ય બિન-ભેદભાવ બિન-હસ્તક્ષેપ મર્યાદિત સરકાર વિકેન્દ્રીકરણ સમયસર ન્યાય જાહેર સંપત્તિ વળતર

વધુ વાંચો

પ્રિમારીઝ પ્લેટફોર્મ

રાજકારણ અને શાસન માટે નવું મોડેલ. બધા સ્તરો પર ઉમેદવારો અને હરીફાઈ ચૂંટણી પસંદ કરો.

વધુ વાંચો

અભિયાન સાથે જોડાવ

નયી દિશા FAQs

નયી દિશા શું છે? તેની પાછળના લોકો કોણ છે અને તેઓ શું કરવા માંગે છે?

નયી દિશા એ એક સ્વતંત્ર પોલિટિકલ પ્લેટફોર્મ છે જેનો ધ્યેય ભારતીયો ને સમૃદ્ધ બનાવવા નો છે. તેનો હેતુ એવા ભારતીયો ને ભેગા લઇ આવવા નો છે જે બદલાવ લાવવા માંગે છે. નયી દિશા નું એવું માનવું છે કે જે ભારતે પોતાની સમૃદ્ધિ ને પાછી લઇ આવવી હોઈ તો તેના માટે ભારત ની અંદર પોલિટિકલ ઇકોનોમિક રિફોર્મ ની જરૂર છે. તમે અમારા વિગતવાર મેનીફેસ્ટો અને સ્ટેટમેન્ટ ઓફ પરપસ ને વાંચી શકો છો. manifesto and statement of purpose.

નયી દિશા એ પોતાની રીત નું એક પ્રથમ પ્લેટફોર્મ છે ઇન્ડિયન પોલિટિકલ્સ ની અંદર અને જો તમેં આ દેશ ના ભવિષ્ય વિષે કોઈ સપના જોયા હોઈએ અને જો તમે એવું ઇચ્છતા હોવ કે આ દેશ ને સમૃદ્ધ બનાવવા માટે મારો પણ ફાળો હોવો જોઈએ તો આ પ્લેટફોર્મ તમારું જ છે. આ પ્લેટફોર્મ વિષે ની વ્યાપક માહિતી અહીં જણાવવા માં આવી છે. here.

તમે અમને રાજનીતિ ના ઉબર/ઓલા/ અથવા ઝોમાટો સમજી રહ્યા હશો. અમારી પાસે અમારા ખુબ ના કોઈ કેન્ડીડેટ્સ પણ નથી અને અમે કોઈ પોલિટિકલ પાર્ટી પણ નથી. અમે માત્ર એક ડીજીટલી એમ્પાવર્ડ પ્લેટફોર્મ છીએ કે જે લોકલ નેતાઓ ને ઇન્ડિયા ને સમૃદ્ધ બનાવવા ની તક આપી રહ્યું છે.

નયી દિશા એ Rajesh Jain, દ્વારા એક પહેલ છે, જે એક ટેક્નોલોજી ઉદ્યોગસાહસિક અને એશિયા ના ડોટ કોમ રિવોલ્યૂશન ના પાયોનિયર છે. અમારા મેમ્બર્સ જીવન ના બધા જ તબક્કા માંથી છે. વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, વકીલો, અર્થશાસ્ત્રીઓ, ખેડૂતો અને યુવા વ્યાવસાયિકો.

જો તમારી પાસે વધુ પ્રશ્નો હોય તો અમારા FAQ પૃષ્ઠની મુલાકાત લો

નયી દિશા નું મિશન અને વિઝન શું છે?

નયી દિશા નું માનવું છે કે ભારત ની જગ્યા ગરીબી નથી, અમારો ધ્યેય લાંબા સમય સુધી ટકે તેવી સમૃદ્ધિ લાવવા નો છે, દાયકાઓ પછી નહિ પરંતુ બે ચૂંટણી ની વચ્ચે.

અમારું મિશન 543 નો ધ્યેય એવો છે કે એવા વોટર્સ કે જે સમૃદ્ધિ લાવવા માંગતા હોઈ અને એવા કેન્ડીડેટ્સ કે જે તેને ડિલિવર કરવા માંગતા હોઈ તે બંને ને ભેગા લઇ આવવા નો છે. અમે એવા લોકલ નેતાઓ ને કોન્ટેસ્ટ માં શામેલ કરવા માંગીએ છીએ કે જે ભારત ની સમૃદ્ધિ ઈચ્તા હોઈ અને તેઓ લોક સભા ની ચૂંટણી જીતી અને 543 સીટ ની બહુમતી થી સરકાર બનાવે એવો એજન્ડા બનાવી અને લાગુ કરે જેના થી ભારતીયો સમૃદ્ધિ ના માર્ગ પર આગળ વધે.

અમે નીચેના સિદ્ધાંતો દ્વારા સંચાલિત છીએ:
1. લિબર્ટી
2. બિન-ભેદભાવ
3. બિન-હસ્તક્ષેપ
4. મર્યાદિત સરકાર
5. વિકેન્દ્રીકર
6. સમયસર ન્યાય
7. જાહેર સંપત્તિ વળતર

અમારા પ્લેટફોર્મ અને જાહેરનામા વિશે વધુ વાંચો

નયી દિશા કઈ રીતે બધા ભારતીયો ને સમૃદ્ધ બનાવવા નો પ્રસ્તાવ કરે છે?

નયી દિશાના બે કી સોલ્યુશન - પ્રત્યેક પરિવાર દીઠ દર વર્ષે 1 લાખ અને કેપિંગ ટેક્સ 10% - પ્રત્યેક ઘરગથ્થુ માટે 1.5 લાખનો વાર્ષિક લાભ.

લોકોના હાથમાં વધુ નાણા મૂકવા ઉપરાંત, આ પહેલ દરેક ભારતીય પરિવાર માટે સલામતીનું સર્જન કરશે, ગરીબી દૂર કરશે, રોજગારીની તકો વધશે, વિપરીત બનાવશે સરકારની વૃદ્ધિ અને સંપત્તિ બનાવવા માટે ભારતીયોને સશક્તિકરણ કરવું. કરવેરા પરનો 10% કેપ એ ખાતરી કરશે કે સરકારની જરૂરિયાતને ટેકો આપવા માટે પૂરતી આવક છે, પરંતુ તેના લોભ માટે નહીં.

અમારા દ્રષ્ટિ વિશે વધુ વાંચો

નયી દિશાનું સંસ્થાકીય માળખું શું છે?

નયી દિશા ની ટિમ ની અંદર વિચારશીલ અને એવા કમિટેડ લોકો નો સમાવેશ કરવા માં આવેલ છે જે ભારતીય રાજનીતિ ની અંદર બદલાવ લાવવા માંગતા હોઈ. જો તમે પન બદલાવ લાવવા માંગતા હોવ તો નયી દિશા ના મેમ્બર બની અને ભારતીયો ને સમૃદ્ધ બનાવવા માં મદદ કરો.

અમારી દ્રષ્ટિનો ભાગ બનો, ન્યી દિશામાં જોડાઓ

નયી દિશા સમૃદ્ધિનું વચન આપે છે શું તમને લાગે છે કે ₹ 1 લાખ એક પરિવાર દીઠ ઠીક છે તેમને સમૃદ્ધ બનાવવા માટે?

30 કરોડ કરતા પણ વધુ બહરીય ગૈરીબી માં જીવે છે. ભારતીય પરિવારની સરેરાશ આવક દર વર્ષે માત્ર 1.2 લાખ છે. આમ દરેક પરિવાર ને દર વર્ષે રૂ. 1 લાખ પરત કરવા માં આવે તો અડધા કરતા પણ વધારે પરિવાર ની આવક બમણી થઇ જશે. અને આટલા પૈસા ઘણા બધા ભારતીય લોકો ના જેવન માં ફેરફાર લાવી શકે છે અને તેને બદલી શકે છે.

વધુ માં નયી દિશા નવી નોકરી ની તકો પણ ઉભી કરશે અને નાના અથવા મોટા બધા જ એન્ટરપ્રેનિર માટે વ્યાપાર ને વધુ સરળ બનાવશે.

તમારા વચનો જુમલા જેવા છે, પરંતુ આ વખતે મોદી તરફ થી નહિ પરંતુ નયી દિશા તરફ થી છે. હું શું કામ તમારા પર વિશ્વાસ કરું?

ના આ કોઈ જુમલો નથી, નયી દિશા એ બધી જ જાહેર સંપત્તિ ને ભારતીય જનતા ને પછી આપવા નું વચન આપે છે કે જે હકીકત માં તેમની જ છે અને સરકારો તેનો ખોટો ઉપીયોગ કરી રહી છે. રાજેશ જૈન એ એક સફળ વ્યાપારી છે કે જે પોતાનો સમય અને પોતાના રીસોર્સીસ ને સમૃદ્ધ ભારત ની પાછળ લગાવી રહ્યા છે. નયી દિશા ની તેમે આ બાબત વિષે ખુબ જ રિસર્ચ કર્યું છે અને પોતાનો મુકેન્દ્રીકરણ વિષે નો પ્લાન પણ બનાવી લીધો છે, જેથી અમે કહી શકીયે છીએ કે અમે કોઈ હવા માં વચનો નથી આપી રહ્યા.

ન્યી દિશા માટેના અમારા પ્રેરણા વિશે વધુ વાંચો.

જમીન અને ખનિજ સંસાધનો કોણ ખરીદશે? અને જ્યારે તેઓ રાજ્ય સરકારો પાસેથી સરળતાથી જમીન મેળવી શકે ત્યારે તેઓ હરાજીમાં શા માટે ભાગ લેશે? વિદેશી નાગરિકોને ભાગ લેવાની છૂટ છે?

પહેલી વાત તો એ કે કોઈ પણ રાજ્ય સરકાર કોઈ સારી રિસોર્સ વાળી જમીન કોઈ પણ ઇન્ડસ્ટ્રી ને ફ્રી માં આપે જ નહીં. કોઈ પણ રાજ્ય ની કુદરતી સંપત્તિ તે રાજ્ય ના લોકો ની જ છે અને જો કોઈ સરકાર તેને ફ્રી માં આપી રહી છે તો તે રાજ્ય ના લોકો સાથે ખોટું થઇ રહ્યું છે. અને બીજી વાત એ કે અત્યારે ઇન્ડિયા ની અંદર કુદરતી સંપત્તિ ખરીદવા માટે કોઈ પણ ગ્રાહક જ નથી કેમ કે કાયદાઓ ની કંઈ છે અને ખુબ જ વધારે પડતા રેગ્યુલેશન્સ છે. જયારે લોકો પાસે પૈસા હશે અને વ્યવસાય કરવો સરળ બની જશે ત્યારે લોકો સામે થી કુદરતી સંપત્તિ નો પ્રોડટીવ ઉપીયોગ કરવા માટે સામે થી માંગશે.

ફોરેન ના લોકો અને કંપનીઓ ને જયારે પણ ભારત ની અંદર સંપત્તિ ખરીદવી હોઈ ત્યારે તેલોકો ને ભારતીય લોકો ની જેમ જ સમાનતા થી જ ટ્રીટ કરવા જોઈએ. અમારું ઉદ્દેશ ભારતના લોકો ને મહત્તમ વળતર આપવા નો છે. ત્યાં સંસાધનોમાં નિયમ થોડા અપવાદો હશે જેમ કે, રાષ્ટ્રીય સુરક્ષા.

જો થોડા સમય બાદ આપડી પાસે જે જાહેર સંપત્તિ છે તે પુરી થઇ જશે તો શું કરશું?

જેમ કે પહેલા જણાવ્યું હતું કે ભારત પાસે એટલી કુદરતી સંપત્તિ છે કે જે દરેક પરિવાર ને દર વર્ષે 1 લાખ આપવા માં આવે તો પણ 50 વર્ષ સુધી ચાલે તેમ છે. અને માત્ર થોડા દાયકાઓ બાદ જ આપણ ને આવા કોઈ પણ રિડિસ્ટ્રીબ્યુશન કે વેલ્ફેર પ્રોગ્રામ ની જરૂર નહીં પડે, કેમ કે ત્યાં સુધી માં ભારત ના લોકો એટલા તો સમૃદ્ધ થઇ જ ચુક્યા હશે કે તેઓ પોતાની રીતે સમૃદ્ધિ ના માર્ગ પર પહોંચી શકે.

નયી દિશા ગરીબો માટે શું કરશે? શું આપડે તેમના માટે નોકરીઓ ઉભી ના કરવી જોઈ?

નયી દિશા નો ધ્યેય જાહેર સંપત્તિ ને પછી આપી અને દરેક પરિવાર ને દર વર્ષે રૂ. 1 લાખ આપવા નો ઉદ્દેશ્ય છે. અને નવા રીસોર્સીસ પણ ઉભા કરવા માં આવશે જેના કારણે ગરીબો માટે નવી તકો ઉભી થશે. અને આની મદદ થી આપડે ભારત ની અંદર જે ગરીબી ની સાયકલ ચાલી રહી છે તેને તોડી શકીધું કેમ કે અત્યારે ઘણા બધા ભારતીય લોકો પૈસા અથવા તો સામાજિક અથવા આર્થિક મદદ ના હોવા ના કારણે ફસાયેલા છે જેને આપડે આ યોજના દ્વારા તોડી શકીશું.

અને નયી દિશા ને એ પણ ખબર છે કે જાહેર સંપત્તિ ને પછી આપવા ની સાથે સાથે ઇન્ડિયન યુથ માટે ઘણી બધી નવી નોકરી ની તકો પણ ઉભી કરવી પડે તેમ છે. અને આ નોકિરીઓ ત્યાં સુધી ઉભી નહીં થઇ શકે જ્યાં સુધી લોકો પાસે કોઈ વ્યવસાય શું કરવા માટે પૈસા અને વ્યવસાય ને સપોર્ટ કરે તેવું વાતાવરણ ના હોઈ. નયી દિશા નો પ્લાન ભારતીય ઈકોનોમી ને વધુ ઉદાર બનાવવા નો છે જેથી લોકો વધુ નવા ધંધા સ્થાપી શકે અને નવી નોકરી ની તકો ઉભી કરી શકે. અને તેટલું જ નહીં પરંતુ વધુમાં, લોકો રોજગાર કૌશલ્ય અથવા સારા કામ મેળવવા માટે જરૂરી શિક્ષણ શીખવા માટે નાણાંનો ઉપયોગ કરી શકે છે.

અમારા દ્રષ્ટિ વિશે વધુ વાંચો

શું નયી દિશા એ એક પોલિટિકલ પાર્ટી છે જે ઇલેકશન કમિશન સાથે રજીસ્ટર થયેલી છે? જો નથી તો ક્યારે અને કઈ રીતે પ્લેટફોર્મ માંથી પાર્ટી માં કન્વર્ટ થશે?

ના નયી દિશા એ એક પોલિટિકલ પાર્ટી તરીકે રજીસ્ટર નથી, એ એક પ્લેટફોર્મ છે જે નવી અને સારી સરકાર બનાવવા માં મદદ કરશે. અમે એક એવું પ્લેટફોર્મ છીએ કે જે એવા વિઝન વાળા લોકો ને એક જ છત ની નીચે લઇ આવી અને ઇન્ડિયન લોકો ને સમૃદ્ધ બનાવવા નું છે. એક જ વસ્તુ નયી દિશા નહીં હોઈ અને તે છે એક પોલિટિકલ પાર્ટી જેથી તે એક સામાન્ય સિમ્બોલ સિમ્બોલ તરીકે જ રહેશે.

અમારી દ્રષ્ટિનો એક ભાગ બનો.

હું નયી દિશા ના પ્લેટફોર્મ પર શું શું કરી શકું છું?

નયી દિશા પ્લેટફરોમ પર તમે આ બધું કરી શકો છો:

a. તમામ સ્તરે પ્રાથમિકતાઓમાં હરીફાઈ અને ઉમેદવારો માટે મત આપો
b. ઉમેદવારો અને નેતાઓની કામગીરીની સમીક્ષા કરો
c. તમારા મંતવ્યો શેર કરો અને મહત્વપૂર્ણ નીતિના મુદ્દાઓ પર ચર્ચા કરો
d. જાણો અને તમારા વિસ્તારમાં નાયી દિશાના અન્ય સભ્યો સાથે કનેક્ટ કરો
e. એક સ્વયંસેવક અને ચેમ્પિયન તરીકે, તમે આની સાથે મદદ કરી શકો છો:

 • નવા સભ્ય સાઇન અપ અને ફેલાવો શબ્દ
 • સ્થાનિક સભાઓ / વર્તુળોમાં આયોજન અને સહભાગી થવું
 • ડોર ટુ ડુર સર્વે કરવા
 • નવા મતદાર નોંધણી
 • ભીડ-સોર્સિંગ જાહેર સંપત્તિ માહિતી
 • ભંડોળ ઊભુ
 • વિવિધ સ્થાનિક ઝુંબેશો
 • ચૂંટણીઓના નજીક મતદાનની ખાતરી કરવી
 • પ્લેટફોર્મ વિશે વધુ વાંચો

  ત્યાં પ્રાથમિક ચૂંટણી માટેની ઓછામાં ઓછી વય મર્યાદા છે?

  હા નયી દિશા ના સભ્યો બુથ અને બ્લોક લેવલ પર પ્રાઈમરી હરીફાઈ લડી શકે છે પરંતુ તેના માટે ઓછા માં ઓછી વય મર્યાદા 18 વર્ષ ની રાખવા માં આવેલ છે. વિધાનસભા અને સંસદીય મતદારક્ષેત્રોના સ્તરે, બંધારણીય દિશાનિર્દેશો અનુસાર, 25 વર્ષ ની વય મર્યાદા નક્કી કરવા માં આવી છે.

  આંતરિક ચૂંટણી વિશે વધુ વાંચો

  શું તમે BJP /કોંગ્રેસ/AAP નો જ એક ભાગ છો જે માત્ર વોટ ને ડિવાઇડ કરવા માંગે છે? શું તમે ભવિષ્ય માં કોઈ મોટી પાર્ટી સાથે જોડાશો?

  ના નયી દિશા કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલી નથી. આ એક નવું અને સ્વતંત્ર પોલિટિકલ પ્લેટફોર્મ છે, તે લોકો માટે કે જે ફોરવર્ડ થીંકીંગ વાળા ઇન્ડિયન્સ છે અને જેઓ અત્યાર ના રાજકીય વાતારણ થી કંટાળી ગયા છે. અમે ઓપન અને ડેમોક્રેટિક પોલિટિકલ પ્લેટફોર્મ જ રહીશું. અમારી ક્ષમતા અમારા મેમ્બર્સ અને અમારા કેન્ડીડેટ્સ, નવી વિચારધારા અને ટેક્નોલોજી માંથી આવે છે, નહીં કે કોઈ રાજકીય જોડાણો માંથી.

  જો તમે વર્તમાન રાજકીય પરિસ્થિતિથી ખુશ ન હો, તો અમારી સાથે જોડાઓ.

  જો તમે માત્ર એક પ્લેટફોર્મ હો તો હું પણ માત્ર એક વોટર છું શું આપડે સાથે મળી ને ખરેખર બદલાવ લાવી શકીશું? નયી દિશા એ અનિર્ણિત અને નોન વોટર્સ માટે શું વિચાર્યું છે?

  બસ તમારી જેમ જ ઘણા બધા લોકો એવું વિચારી રહ્યા છે કે મારા એકલા ના મત થી શું બદલાવ આવશે, જો કે, ભારતમાં સરકાર વારંવાર મતદારો એક તૃતીયાંશ કરતાં ઓછી સાથે રચના કરવામાં આવે છે.

  2014 ની લોક સભા ની ચૂંટણી ની અંદર 83.4 કરોડ વોટર્સ માંથી 28.7 કરોડ વોટર્સે પોતાનો મત આપ્યો ન હતો. અને BJP કે જે વિજેતા બન્યું હતું તેમને માત્ર 17 કરોડ વોટ્સ જ મળ્યા હતા. તો હવે વિચારી જુઓ કે જો આ 28.7 કરોડ લોકો એ જો પોતાનો વોટ આપ્યો હોટ તો આ પરિણામ કદાચ કૈક અલગ આવી શકત.

  અને જો ડેટા મુજબ વાત કરીયે તો ઘણા બધા વોટર્સ એટલા માટે વોટ નથી આપતા કેમ કે તેઓ એવું વિચારે છે કે આપડા એકલા ના વોટ થી કઈ બદલાવ નથી આવવાનો.

  પરંતુ એવું નથી, જો આપડે બધા જ લોકો એકસાથે મળી અને વોટ આપીશું તો બદલાવ જરૂર થી આવશે જ અને આપડે બધા જ સાથે મળી અને પ્રગતિ ના માર્ગ પર આગળ વધી શકીશું.

  શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે મારા એકલા ના મત થી શું તાહશે અથવા તો મારા એક ના મત આપવા થી કોઈ બદલાવ નથી આવી જવા નો અથવા આ દેશ ની રાજનીતિ ખુબ જ ખરાબ છે આપડે તેનાથી દૂર જ સારા છીએ? નયી દિશા તમને એક એવું પોલિટિકલ પ્લેટફોર્મ જેના દ્વારા તમે બદલાવ લાવી શકશો.

  You can be a part of the change. Join Nayi Disha.

  જો ઉમ્મેદવાર ની પસંદગી તમે નીચે થી કરવા ના હો તો શું તમે લોકલ મુદ્દાઓ ને પણ શામેલ કરશો?

  નયી દિશા એ એક ઓપન પ્લેટફોર્મ છે કે જે પોતાના મેમ્બર્સ ને સેલ્ફ ઓર્ગનાઈઝ કરવા ની અનુમતિ આપે છે અને તે પરંપરાગત પદાનુક્રમ કરતાં નેટવર્ક્સની શક્તિમાં વિશ્વાસ રાખે છે. આ પ્લેટફોર્મ ની મદદ થી લોકો પોતાની લોકલ સમસ્યા નું સંબધ સરળતા થી કરી શકશે. અને તેલોકો મીટિંગ્સ અને ઈવેન્ટ્સ માટે મળી અને પોતાના લોકલ અથવા રાજિકય પોલીસીસ માટે ચર્ચા કરી શકે છે. નયી દિશા સ્થાનિક સમુદાયોને સત્તાના વિતરણ અને નિર્ણયોને પ્રોત્સાહન આપે છે.

  પ્લેટફોર્મ વિશે વધુ વાંચો

  લોકો EVMs પર સવાલ ઉઠાવી રહ્યા છે અને પાછા પેપર બુલેટ્સ પર જવા માટેની માંગણી કરી રહ્યા છે, તેવા માં અમે શા માટે તમારા પર વિશ્વાસ કરીયે? તમે પણ તેની સાથે થોડો છેડછાડ કરી અને સરળતા થી તેને જીતાડી શકો છો જેને તમે જીતાડવા ઇચ્છતા હોવ.

  નયી દિશા એ પરંપરાગત રાજનીતિ ને બદલવા માટે આવી છે અને તે પોતાનો મુખ્ય હેતુ ક્યારેય પણ નહીં ભૂલે, અને વધુ માં દરેક વપરાશકર્તા ને સિસ્ટમ દ્વારા અનન્ય તરીકે ઓળખવા માં આવે છે, અને તેમ છત્તા જો કોઈ અડચણ ઉભી થાય તો તે માટે તેની ખાતરી કરવા માટે તાપસ કરવા માં આવતી રહેશે.

  તમને કેમ એવું લાગે છે કે જે કોઈ 70 વર્ષો માં કરી ના શક્ય તે તમે કરી શકશો? નયી દિશા કઈ રીતે આપડી સામાન્ય જરૂરિયાતો ને પુરી કરશે? શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, અને કાયદા ના નિયમો?

  જે પોલિટિકલ પરી અથવા તો નેતા સરકાર માં આવે છે તેમની પાસે ઇન્ડિયા ને બદલવા માટે ના ખુબ જ ઓછા અથવા બિલકુલ શૂન્ય તકો અને પાવર હોઈ છે જેના કારણે તેઓ આજે પણ આપણ ને બધા ને જુના સાશકો ની જેમ ગુલામ રાખે છે. તેઓ એ સત્તા પર બની રહેવા માટે આજ સુધી આપણ ને બધા ને સરકાર પર નિર્ભર રાખ્યા છે જેથી તેઓ આપડી મજબૂરી નો ફાયદો ઉઠાવી અને આપડી પાસે થી પોતાના માટે વોટ્સ લઇ શકે. નયી દિશા પોતાના સમૃદ્ધિ ના સિદ્ધાંતો ને ઇન્ડિયન્સ ને સમૃદ્ધ બનાવવા પાછળ લગાવશે જે આજ સુધી એક પણ સરકારે પોતાના વચનો પુરા કરી અને ભારતીયો ને મસરુદ્ધ બનાવવા માટે નથી કર્યું. નયી દિશા ના સપોર્ટર અથવ નેતા માટે સત્તા એ એક માધ્યમ છે ધ્યેય નહીં.

  નયી દિશા તેના સમૃદ્ધિ સિદ્ધાંતોનો ઉપયોગ કરશે, જે કોઈ પણ સરકારે ભારતીયોને સમૃદ્ધ બનાવવાનું વચન પૂરું કરવા પહેલાં પ્રયાસ કર્યો છે. નૈયી દિશા ટેકેદાર અથવા નેતાને, શક્તિ એ સાધન છે, ધ્યેય નથી.

  નયી દિશા રૂલ્સ અને લો ને સરળ બનાવવા માંગે છે અને જેથી સરકાર અને દેશ બંને સરળતા થી ચાલી શકે. નયી દિશા શાળા અને આરોગ્ય સેવા પર લગાવવવા માં આવતા ઘણા બધા દબાવ ને પણ ઘટાડવા માંગે છે. લોકો ના હાથ માં જયારે જાહેર સંપત્તિ માંથી વધુ પૈસા અને વધારા ની સર્વિસ મળશે ત્યારે બધા લોકો સારું શિક્ષણ અને સારા આરોગ્ય લાભો મેળવી શકશે.

  અમારા મિશન વિશે વધુ વાંચો.

  નયી દિશા પોતાના કેન્ડીડેટ્સ ને સામે ની પાર્ટી ના ગુંડાઓ થી કઈ રીતે બચાવશે?

  જયારે પણ કોઈ ચળવળ ની શરૂઆત બધા જ લોકો દ્વારા સાથે મળી ને કરવા માં આવે છે ત્યાર બાદ તેને કોઈ પણ રોકી શકતું નથી. હા અમે એવું નથી કહી રહ્યં કે આમા સ્થાપિત પક્ષો અને ઉમેદવારો તરફથી કોઈ પ્રતિકાર નહીં મળે, પરંતુ આ રિસ્ક આપડે લેવું જ પડશે જો આપડે ઇન્ડિયા ને એક સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે જોવા ઈચ્તા હોઈએ તો. ઇન્ડિય ની અંદર ઘણી બધી એવી મોટી ચળવળો છે કે જે પહેલા એક નાના પ્રતિબદ્ધ લોકો ના જૂથ દ્વારા શું કરવા માં આવી હતી. જો બધા જ લોકો ડરી ગયા હોટ તો આપડે લોકો આજે પણ અંગ્રેજો ના સાશન માં રહેતા હોત.

  નયી દિશા કઈ રીતે ફંડ રેઝ કરશે?

  નયી દિશા ની અંદર શરૂઆત નું જે ફંડ છે તે રાજેશ જૈન દ્વારા આપવા માં આવેલ છે. અને વધારે ફંડ માટે ભવિષ્ય માં અમે બધા જ લોકો માટે તેને ઓપન કરીશું જેથી કરી ને જેને જેને પણ પોતાનો ફાળો આપવો હોઈ તે આપી શકે. અને આ બધી જ વિધિ ને પારદર્શક રીતે કરવા માં આવશે.

  તમે નયી દિશામાં જોડાઇને પણ મદદ કરી શકો છો

  નયી દિશા માં કોણ લોકો છે? અને તમની ઓળખાણ શું છે?

  નયી દિશા એ રાજેશ જૈન દ્વારા લેવા માં આવેલી એક પહેલ છે. અને અમારા મેમ્બર્સ ની અંદર દરેક વય ના લોકો છે જેની અંદર વિદ્યાર્થી, વેપારીઓ, વકીલો, અર્થશાસ્ત્રીઓ, ખેડૂતો અને યુવા પ્રોફેશનલ્સ નો સમાવેશ થઇ જાય છે. અને આ પહેલ ને વધુ આગળ વધારવા માટે અમારે એવા લોકો ની અથવા તો એવા નેતા ની જરૂર છે કે જે ઇન્ડિયા ને અને તેના લોકો ને સમૃદ્ધિ ના મારગ પર આગળ લઇ જય શકે.

  રાજેશ જૈન, સ્થાપક વિશે વધુ વાંચો

  શું રાજેશ જૈનએ તો મોદી ને 2014 ની ચૂંટણી જીતાડી હતી? તે તો એક વ્યાપારી છે, શું આ પ્લેટફોર્મ તેના વ્યાપાર ને ફાયદો થાય તે માટે છે?

  હા તેમણે મદદ કરી હતી, અને તેમને પણ બીજા બધા લોકોની જેમ નવી સરકાર થી એવી જ આશા હતી કે તે જે પાછળ 7 દશકા ખરાબ સરકાર ના ગયા છે, તે પરિસ્થિતિ માં સુધારો લાવશે અને ઇન્ડિયા ની અંદર બદલાવ જોવા મળશે. અને ઇન્ડિયા ને સમૃદ્ધિ ના માર્ગ પર આગળ લઇ જશે. અને તેના માટે થઇ અને અમુક પગલાં લેવા માં પણ આવ્યા છે પરંતુ તેની સામે ઘણી બધી એવી પોલિસીઓ ને હજુ ચાલુ પણ રાખવા માં આવી છે કે જેને કારણે પહેલા ના જેમ જ આપણ ને સરકાર ની જરૂર પડે રાખે. ત્યારે રાજેશ ને એવું સમજાયું કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી પાસે ઇન્ડિયા ને ખેરખર આગળ લાવવા માટે કોઈ પણ રસ્તો નથી અને અંતે તો બધી જ પોલિટિકલ પાર્ટીઓ સરખી જ હોઈ છે. અને રાજેશ ના અત્યાર સુધી ના આખા કરિયર ની અંદર તેના પર એક પણ સવાલ ઉઠાવવા માં નથી આવ્યો કે તેના પર અત્યાર સુધી માં કોઈ પણ ભ્રષ્ટાચાર નો આરોપ પણ નથી લગાવવા માં આવ્યો, તે એક પોતાની મહેનત થી આગળ વધેલી વ્યક્તિ છે. કે જે ખુબ જ મહેનત કરીને આગળ આવેલ છે.

  રાજેશ ને ખબે છે કે ઇન્ડિયા ની અંદર કોઈ વ્યવસાય ને કઈ રીતે આગળ વધારવો જોઈએ જેના થી ઇન્ડિયા સમૃદ્ધ બની શકે અને તેના યુથ માટે નોકરી માટે ની નવી તકો ઉભી થઇ શકે. નયી દિશા દ્વારા તેમની એન્ટરપ્રેનિર નું સફર ચાલુ જ રહેશે પરંતુ હવે આ દેશ ને બનાવવા માં. તેઓ નું માનવું છે કે ઇન્ડિયા ની અંદર એક ટ્રાન્સફોર્મેશન ની જરૂર છે અને આપડે બધા જ લોકો એ તે રિવોલ્યૂશન નું ભાગ બનવું જ પડશે.

  લગાવવા માં આવ્યો, તે એક પોતાની મહેનત થી આગળ વધેલી વ્યક્તિ છે. કે જે ખુબ જ મહેનત કરીને આગળ આવેલ છે. રાજેશ ને ખબે છે કે ઇન્ડિયા ની અંદર કોઈ વ્યવસાય ને કઈ રીતે આગળ વધારવો જોઈએ જેના થી ઇન્ડિયા સમૃદ્ધ બની શકે અને તેના યુથ માટે નોકરી માટે ની નવી તકો ઉભી થઇ શકે. નયી દિશા દ્વારા તેમની એન્ટરપ્રેનિર નું સફર ચાલુ જ રહેશે પરંતુ હવે આ દેશ ને બનાવવા માં. તેઓ નું માનવું છે કે ઇન્ડિયા ની અંદર એક ટ્રાન્સફોર્મેશન ની જરૂર છે અને આપડે બધા જ લોકો એ તે રિવોલ્યૂશન નું ભાગ બનવું જ પડશે.

  નયી દિશા માટે રાજેશની પ્રેરણા વાંચો.

  રાજેશ જૈન ને રાજનીતિ માં કોઈ જ રસ નથી. તેમ છત્તા જો તેઓ ચૂંટણી માં ઊભશે તો તેમના પર પણ નયી દિશા ના તે બધા જ નીતિ નિયમો લાગુ કરવા માં આવશે અને તેમણે નયી દિશા ના નિયમો અનુસાર પહેલા પ્રેમરી લેવલ થી લઇ અને બધા જ લેવલ પર ઉભવું પડશે.

  રાજેશ જૈન ને રાજનીતિ માં કોઈ જ રસ નથી. તેમ છત્તા જો તેઓ ચૂંટણી માં ઊભશે તો તેમના પર પણ નયી દિશા ના તે બધા જ નીતિ નિયમો લાગુ કરવા માં આવશે અને તેમણે નયી દિશા ના નિયમો અનુસાર પહેલા પ્રેમરી લેવલ થી લઇ અને બધા જ લેવલ પર ઉભવું પડશે.

  વધુ જાણવા માટે, રાજેશના હેતુનું નિવેદન વાંચો

  મારે શા તમે નયી દિશા સાથે જોડાવું જોઈએ?

  તમારે જરૂર થી નયી દિશા સાથે જોડાવું જોઈએ જો તમે પણ માનતા હો કે ગરીબી એ આપડી જગ્યા નથી. અને જો તમે તેવું માનતા હો કે આપડા બધા જ ભારતીયો ની ફરજ છે કે આપડે આ દેશ ની સ્થિતિ બદલીયે અને આ દેશ ને સમૃદ્ધિ તરફ આગળ લઇ જઈએ.

  જો તમે અમારા સમૃદ્ધિના સિદ્ધાંતોમાં માનતા હોવ અને આ ફેરફારનો એક ભાગ બનવા માંગો છો, તો નયી દિશાનો એક ભાગ બનો.

  અમારી દ્રષ્ટિનો એક ભાગ બનો. સ્વયંસેવક બનો

  હું કઈ રીતે નયી દિશા માં પોતાનો ફાળો આપી શકું છું? નયી દિશા ની અંદર તેના મેમ્બર્સ નો શું ફાળો હશે?

  તમે આ પૂછ્યું એ સારું થયું, એવા ઘણા બધા રસ્તાઓ છે જેના દ્વારા તમે નાયી દિશા ને મદદ કરી શકો છો:

 • જો તમે પણ આપડા દેશ ની આ રાજકીય પરિસ્થિતિ થી કંટાળી ગયા હોવ અને જો નયી દિશા વિષે સમજવા માંગતા હોવ તો અમારા મોબાઈલ અને ઇમેઇલ અપડેટ્સ સાથે સાઈન અપ થાવ.
 • જો તમને અમારા આ મિશન ની અંદર રસ હોઈ તો તમે તમારા વોટર્સ ID સાથે આજે જ નયી દિશા સાથે જોડાઈ ને એક એક્ટિવ મેમ્બર બની શકો છો.
 • જો તમને અમારી સાથે એક નવી દિશા તરફ ચાલવા પ્રેરણા મળે છે, અમારા માટે સ્વયંસેવક અને અમારો સંદેશ ફેલાવો, અથવા તો અમારા એમ્બેસેડર અથવા સમુદાય નેતા બનો.
 • નયી દિશા ના કેન્ડીડેટ્સ ભારત ના ભવિષ્ય ને ઘડનાર આર્કિટેક્ટ્સ છે. અને અમારા મેમ્બર્સ બધા જ લેવલ્સ પર શામેલ રહેશે, નિર્ણય લેવા થી લઇ અને ઓર્ગેનાઇઝેશન સુધી.

  જો તમે અમારી દ્રષ્ટિમાં માનતા હોવ, તો ન્યી દિશામાં જોડાશો.

  રજીસ્ટ્રેશન માટે મારા વોટર્સ ID ની જરૂર શા માટે છે? મારી અનાગત વિગતો જેમ કે વોટર્સ ID, ફોન નંબર, વગેરે કઈ રીતે સુરક્ષિત રહેશે?

  વોટર્સ આઈડી દ્વારા અમે દરેક મેમ્બર્સ ને અલગ અલગ ઓળખી શકીયે છીએ, અને તેના કારણે અમને દરેક મતદાન ક્ષેત્ર ની અંદર નયી દિશા ને કેટલો સપોર્ટ મંડળી રહ્યો છે, તેને માપી પણ શકીયે. સભ્યપદ અંગેની એકંદર માહિતી નયી દિશા ની વેબસાઈટ પર રીયલ ટાઈમ માં પ્રદર્શિત કરવા માં આવશે.

  અને આપનો ડેટા અમારી સાથે એકદમ સુરક્ષિત રહેશે તેને ખુબ જ સુરક્ષિત વાતાવરણ માં રાખવા માં આવેલ છે. તમારી માહિતીની ગોપનીયતા અમારા માટે પવિત્ર છે, અને અમે તમને ખાતરી આપીએ છીએ કે નીઓ ક્યારેય પણ દુરુપીયોગ કરવા માં નહીં આવે.

  પ્લેટફોર્મ વિશે વધુ વાંચો

  હવે જોડાઓ

  મને નયી દિશા માં રસ છે પરંતુ મારે મારુ વોટર્સ ID નથી આપવું, શું હું તેમ છત્તા પણ જોડાઈ શકું છું?

  હા, તમે જોડાઈ શકો છો, તમે નયી દિશા સાથે એક મેમ્બર ના અલાવા પણ ઘણી બધી રીતે જોડાઈ શકો છો:

 • a) સોશ્યિલ મીડિયા પર અમને ફોલો કરો અને તમારા પરિવાર અને મિત્રો વચ્ચે નયી દિશા વિષે જાગૃતિ ફેલાવો. અને આ ચળવળ ને આગળ વધારવા માં મદદ કરો.
 • b) તમે નયી દિશા ની મીટિંગ્સ અને ઈવેન્ટ્સ ની અંદર વોલેન્ટિઅર નું કામ કરી શકો છો અને તે ઉપરાંત લોકલ ચેપટર ને શરૂ કરવા માં પણ મદદ કરી શકો છો.
 • અને તમે જેમ જેમ નયી દિશા ને મદદ કરતા જશો તેમ તેમ તમને પોઈન્ટ્સ પણ આપવા માં આવશે, પરંતુ હા એક વાત ની ખાસ નોંધ લેવી કે જો તમારે મેમ્બર્સ ને જે લાભો મળે છે તે જોઈતા હોઈ તો તેના માટે તમારે તમારું વોટર્સ આઈડી જરૂર થી રજીસ્ટર કરાવવું પડશે. અને જયારે પ તમે તમારું વોટર્સ આઈડી સબમિટ કરાવશો એટલે તમે ત્યાર સુધી માં જેટલા પણ પોઈન્ટ્સ કમાણા હશે તે બધા જ તમારી અપગ્રેડેડ પ્રોફાઈલ ની અંદર ટ્રાન્સફર કરી દેવા માં આવશે.

  અમારી દ્રષ્ટિનો ભાગ બનો, ન્યી દિશામાં જોડાઓ.

  નયી દિશા પોતાના મેમ્બર્સ સાથે કઈ રીતે જોડાશે?

  નયી દિશા પોતાના મેમ્બર્સ સાથે ઘણા બધા ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાશે જેમ કે નયી દિશા એપ, બ્લોગ્સ, ફોર્મસ, અને સોશ્યિલ મીડિયા નો પણ ભરપૂર ઉપીયોગ કરવા માં આવશે જેમ કે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, વગેરે. અને જેમ જેમ નયી દિશાની વૃદ્ધિ થતી જશે તેમ તેમ અમે લોકલ ચૅપટર્સ પણ ઉભા કરી અને મીટિંગ્સ અને ઈવેન્ટ્સ નું પણ આયોજન કરીશું.

  નૈયી દિશા ટીમનો એક ભાગ બનો. હવે જોડાઓ

  વધુ પ્રશ્નો છે. મુલાકાતFAQs.

  રહો અપડેટ

  તમારા WhatsApp નંબર પર દૈનિક સુધારાઓ મેળવો

  તમારા રસ માટે આભાર.

  એસએમએસ અપડેટ્સ માટે, 9223901111 પર કોલ આપો

  ઇમેઇલ પર અપડેટ્સ મેળવો

  તમારા ઇનબૉક્સમાં દૈનિક અપડેટ્સ મેળવો

  ઇમેઇલ પર અપડેટ્સ જોઈએ નહીં?

  મોબાઇલ પર અપડેટ્સ મેળવો

  નયી દિશા સાથે જોડાયેલા રહો